PM મોદી અમેરિકા જાય તે પહેલા ગૌતમ અદાણીને મોટી રાહત - myadivasi

Breaking

MyAdivasi

Post Top Ad

News and Beyond

Wednesday, February 12, 2025

PM મોદી અમેરિકા જાય તે પહેલા ગૌતમ અદાણીને મોટી રાહત

 


પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમેરિકા પહોંચે તે પહેલા ડોનાલ્ડ ટ્રમ્પના એક નિર્ણયને કારણે એશિયાના સૌથી ધનિક ગૌતમ અદાણી માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સદી જૂના US ફોરેન કરપ્ટ એક્ટ 1977ને રદ કરી દીધો છે. આ કાયદા હેઠળ ગૌતમ અદાણી સામે અમેરિકામાં તપાસ ચાલી રહી હતી. ટ્રમ્પે આ રદ કરતા કાયદા પર હસ્તાક્ષર પણ કરી દીધા છે.

બિઝનેસ ડીલ માટે લાંચ અને ભેટ પર પ્રતિબંધ મુકતો કાયદો ટ્રમ્પે રદ કરી દીધો છે. આ પહેલાં અમેરિકાના 6 સાંસદોએ પણ રજૂઆત કરી હતી કે ગૌતમ અદાણીના કેસની સમીક્ષા થવી જોઇએ કારણકે આને કારમે અમેરિકા- ભારતના સંબંધો બગડી શકે છે,. સાંસદોએ કોર્ટના પગલાને મુખાર્મીભર્યુ પગલું ગણાવ્યું હતું.

Source:

No comments:

Post a Comment

Post Top Ad

News and Beyond