સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કમળ તો ખિલ્યુ, પરંતુ જીત કોણે અપાવી સી આર કે ભૂપેન્દ્ર પટેલે? - myadivasi

Breaking

MyAdivasi

Post Top Ad

News and Beyond

Thursday, February 20, 2025

સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કમળ તો ખિલ્યુ, પરંતુ જીત કોણે અપાવી સી આર કે ભૂપેન્દ્ર પટેલે?

 

સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ગુજરાતમાં ભાજપે કોંગ્રેસનો સફાયો કરી નાંખ્યો છે અને ફરી એકવાર કમળ ખીલ્યું છે. પરંતુ આ વખતની ચૂંટણીમાં ગુજરાત પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે જીત અપાવી કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અપાવી એ વિશે ચર્ચા શરૂ થઇ છે.

આમ તો સી આર પાટીલ હજુ સુધી ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ તરીકે જ છેપરંતુ તેમને કેન્દ્રમાં કેબિનેટ મંત્રી અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી તરીકેની જવાબદારી મળવાને કારણે તેમનો ગુજરાતમાં રસ ઓછો થઇ ગયો હતો. તેમણે પોતે એવું કહ્યું હતું કેમેં હાઇકમાન્ડને રજૂઆત કરી છે કેહવે મને ગુજરાતમાંથી મૂક્ત કરો.

આ વખતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને મહામંત્રી રજની પટેલને જવાબદારી સોંપવામાં આવી હતી. જો કેસી આર પાટીલે તેમને સતત માર્ગદર્શન આપ્યું હતું.

Source:

No comments:

Post a Comment

Post Top Ad

News and Beyond