PM મોદીને રશિયાનું સૌથી મોટું નાગરિક સન્માન મળ્યું, મિત્ર પુતિને 'ઓર્ડર ઓફ સેન્ટ એન્ડ્રુ' પહેરાવ્યો - myadivasi

Breaking

MyAdivasi

Post Top Ad

News and Beyond

Tuesday, July 9, 2024

PM મોદીને રશિયાનું સૌથી મોટું નાગરિક સન્માન મળ્યું, મિત્ર પુતિને 'ઓર્ડર ઓફ સેન્ટ એન્ડ્રુ' પહેરાવ્યો

 


રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને મંગળવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રશિયાના સર્વોચ્ચ નાગરિક સન્માન ઓર્ડર ઓફ સેન્ટ એન્ડ્ર્યુ ધ એપોસ્ટલથી સન્માનિત કર્યા છે.

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને મંગળવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રશિયાના સર્વોચ્ચ નાગરિક સન્માન ઓર્ડર ઓફ સેન્ટ એન્ડ્ર્યુ ધ એપોસ્ટલથી સન્માનિત કર્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી રશિયાની બે દિવસીય મુલાકાતે મોસ્કો પહોંચ્યા છે. રશિયા બાદ પીએમ મોદી ઓસ્ટ્રિયાના બે દિવસના પ્રવાસે જશે. આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને વ્લાદિમીર પુતિન વચ્ચે દ્વિપક્ષીય વાતચીત થઈ હતી.


રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને મંગળવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રશિયાના સર્વોચ્ચ નાગરિક સન્માન ઓર્ડર ઓફ સેન્ટ એન્ડ્ર્યુ ધ એપોસ્ટલથી સન્માનિત કર્યા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી રશિયાની બે દિવસીય મુલાકાતે મોસ્કો છે. રશિયા બાદ પીએમ મોદી બે દિવસીય ઓસ્ટ્રિયાના પ્રવાસે જશે. આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને વ્લાદિમીર પુતિન વચ્ચે દ્વિપક્ષીય વાતચીત થઈ હતી. બંને નેતાઓએ આતંકવાદ, પરસ્પર સહયોગ અને શાંતિ પુનઃસ્થાપિત કરવા અંગે ચર્ચા કરી હતી.

- ભૂટાનનું સર્વોચ્ચ નાગરિક સન્માન, ઓર્ડર ઓફ ધ ડ્રુક ગ્યાલ્પો-2024

- પલાઉનો અબાકલ એવોર્ડ - 2023

- ફિજીનું સર્વોચ્ચ નાગરિક સન્માન, 'કમ્પેનિયન ઑફ ધ ઓર્ડર ઑફ ફિજી'-2023

- પાપુઆ ન્યુ ગિનીનું સર્વોચ્ચ નાગરિક સન્માન 'ગ્રાન્ડ કમ્પેનિયન ઓફ ધ ઓર્ડર ઓફ લોગોહુ' 2023

- મિસ્ત્રનું સર્વોચ્ચ નાગરિક સન્માન 'ઓર્ડર ઓફ ધ નાઇલ'-2023

- ફ્રાન્સના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર 'લિજન ઓફ ઓનર-2023'

- ગ્રીસનું બીજું સર્વોચ્ચ નાગરિક સન્માન 'ઓર્ડર ઓફ ઓનર'-2023

- ભૂટાનનું સર્વોચ્ચ નાગરિક સન્માન ઓર્ડર ઓફ ધ ડ્રુક ગ્યાલ્પો-2021

- યુનાઈટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકાનો લીજન ઑફ મેરિટ પુરસ્કાર-2020

- ઓર્ડર ઓફ સેન્ટ એન્ડ્રુ એવોર્ડ ઓફ રશિયા-2019

- માલદીવનો ઓર્ડર ઓફ ધ ડિસ્ટિરગ્વિશ્ડ રૂલ ઓફ નિશાન ઇજ્જુદીન પુરસ્કાર-2019

- બહેરીનનો ધ કિંગ હમદ ઓર્ડર ઓફ ધ રેનેસા-2019

- UAE ઓર્ડર ઓફ ઝાયેદ પુરસ્કાર-2019

- સિઓલ શાંતિ પુરસ્કાર - 2018

- ફિલિસ્તીનનો ગ્રૈન્ડ કોલર ઓફ ધ સ્ટેટ ઓફ ફિલિસ્તાન પુરસ્કાર-2018

- સાઉદી અરેબિયાનો ઓર્ડર ઓફ અબ્દુલાઝીઝ અલ સાઉદ પુરસ્કાર-2016

- અફઘાનિસ્તાનનો સ્ટેટ ઓર્ડર ઓફ ગાઝી અમીર અમાનુલ્લા ખાન પુરસ્કાર-2016

- પહેલો ફિલિપ કોટલર પ્રેસિડેન્શિયલ એવોર્ડ (2019)

- બિલ એન્ડ મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશન તરફથી ગ્લોબલ ગોલકીપર એવોર્ડ (2019)

- સંયુક્ત રાષ્ટ્ર ચેમ્પિયન્સ ઓફ ધ અર્થ એવોર્ડ (2018)

- ગ્લોબલ એનર્જી એન્ડ એન્વાયરમેન્ટ લીડરશીપ એવોર્ડ (2021)

Source:

No comments:

Post a Comment

Post Top Ad

News and Beyond