રાજ્યસભામાં અત્યારે શિયાળુ સત્ર ચાલી રહ્યું છે, પરંતુ સંસદ ચાલવાને બદલે સ્થિગત વધારે થઇ જાય છે. શુક્રવારે પણ હંગામો થયો અને રાજ્યસભાના સભાપતિ જગદીપ ધનખડેએ નારાજ થઇને કહ્યું કે, હું ખેડુતનો દીકરો છું ઝુકુંગા નહી, તો કોંગ્રેસ નેતા ખડગેએ કહ્યું કે, હું મજૂરનો દીકરો છું. આવી લાંબી ચર્ચા ચાલી અને પછી ભારે હોબાળો થયો તો સોમવારે 11 વાગ્યા સુધી રાજ્યસભાને સ્થગિત કરી દેવામાં આવી.
સવાલ એ છે કે રાજ્યસભાને બૌદ્ધિકોની સભા માનવામાં આવે છે, પરંતુ દેશની ચર્ચા કરવાને બદલે ફિલ્મી ડાયલોગ મારવામાં આવી રહી છે. ફિલ્મ પુષ્પાનો હીરો ફિલ્મમાં કોઇ નિયમ માનતો નથી અને એવો ડાયલોગ મારે છે કે, ઝુંકુંગા નહી.રાજ્યસભામાં જાતિની વાતો કરવામાં આવી રહી છે.
.jpg)
No comments:
Post a Comment