RSS ઇચ્છે છે કે રાજનાથ અથવા શિવરાજ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ બને - myadivasi

Breaking

MyAdivasi

Post Top Ad

News and Beyond

Wednesday, June 26, 2024

RSS ઇચ્છે છે કે રાજનાથ અથવા શિવરાજ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ બને

PC: newindianexpress.com

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા કેબિનેટ મંત્રી બન્યા પછી હવે આ પદ કોને મળશે તેની ઘણા સમયથી ચર્ચા ચાલી રહી છે. તેમાં એક ટ્વીસ્ટ આવ્યું છે. મીડિયા રિપોર્ટસમાં કહેવામાં આવ્યું છે કે રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘ ( RSS) ઇચ્છે કે રાજનાથ સિંહ અથવા શિવરાજ સિંહ ચૌહાણ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ બને. જો કે પ્રધાનમંત્રી નરેન્દ્ર્ મોદી અને અમિત શાહ એવં ઇચ્છે છે કે સંગઠનનો જ કોઇ માણસ અધ્યક્ષ બને.

જો કે ભાજપના એક વ્યકિત એક પદના નિયમ મુજબ જો રાજનાથ સિંહ અથવા શિવરાજને રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવામાં આવે તો તેમણે મંત્રી પદ છોડવું પડે. PM મોદી અને અમિત શાહ વિનોદ તાવડે અથવા સુનીલ બંસલમાંથી કોઇ એકને રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવામાં માંગે છે.

Source:

No comments:

Post a Comment

Post Top Ad

News and Beyond