દેશમાં કેટલાં પ્રાઇવેટ જેટ છે, સૌથી મોંઘું કોની પાસે છે? - myadivasi

Breaking

MyAdivasi

Post Top Ad

News and Beyond

Thursday, March 14, 2024

દેશમાં કેટલાં પ્રાઇવેટ જેટ છે, સૌથી મોંઘું કોની પાસે છે?

 

PC: curlytales.com

દેશમાં અબજોપતિ અને બોલિવુડ અભિનેતાઓ પાસે પ્રાઇવેટ જેટ છે, પ્રાઇવેટ જેટ હોવું એ હવે કોમન વાત છે. ભારતમાં કુલ 550 જેટલાં પ્રાઇવેટ જેટ છે અને તેમાં સૌથી મોંઘુ પ્રાઇવેટ જેટ મુકેશ અંબાણી પાસે છે. તેમની પાસે બોઇંગ બિઝનેસ 2 જેટ છે જેની કિંમત 600 કરોડ રૂપિયા છે. આ જેટમાં અનેક વૈભવી સુવિધાઓ છે.

આ સિવાય નવિન જિંદાલ, અદાર પૂનાવાલા, કલાનિધી મારન, ગૌતમ અદાણી,લક્ષ્મી મિત્તલ, પંકજ મુંજાલ, અનિલ અંબાણી પાસે પ્રાઇવેટ જેટ છે. બોલિવુડ અભિનેતાઓમાં શાહરૂખ ખાન, અમિતાભ બચ્ચન, અક્ષય કુમાર, અજય દેવગન અને સલમાન ખાન પાસે પણ પ્રાઇવેટ જેટ છે.

પ્રાઇવેટ જેટની કિંમત 16 કરોડથી માંડીને 1000 કરોડ રૂપિયા સુધીની હોય છે. દુનિયામાં સૌથી મોંઘુ પ્રાઇવેટ જેટ સાઉદીના પ્રિન્સ પાસે છે જેની કિંમત 4100 કરોડ રૂપિયા છે.

Source:

No comments:

Post a Comment

Post Top Ad

News and Beyond