મુખ્યમંત્રીશ્રી Bhupendra Patel દ્વારા આજે દુધધારા ડેરી ગ્રાઉન્ડ, ઓલ્ડ એન.એચ-૮,ભરૂચ ખાતે રૂ.૨૨૭ કરોડના વિકાસના વિવિધ ૩૩ પ્રકલ્પોનો લોકાર્પણ,ખાતમુહૂર્ત અને ભૂમિપૂજન કરાયા.
-શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના રૂ. ૧૨૯.૮૬૫ કરોડના ૮ પ્રકલ્પોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરાયુ.
-ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમના રૂ.૭.૬૯ કરોડના લોકાર્પણ-ખાતમુહૂર્ત થયા.
- ગ્રૃહ વિભાગના રૂ.૬.૮૯ કરોડના ૧ પ્રકલ્પનું તથા શિક્ષણ વિભાગના કુલ રૂા.૬.૯૬ કરોડના ૮ પ્રકલ્પોનું લોકાર્પણ
-વન અને પર્યાવરણ વિભાગનાં કુલ રૂા.૦.૬૨૦ કરોડના ૩ પ્રકલ્પોનું લોકાર્પણ
-નર્મદા રૂરલ ડેવલમેંટ સીએસઆર, જીએનએફસીનાં કુલ રૂ. ૨.૯૦ કરોડના ૨ પ્રકલ્પોનું લોકાર્પણ મુખ્યમંત્રીના હસ્તે કરવામાં આવ્યું.
-મુખ્યમંત્રીશ્રીએ ભરૂચવાસીઓને મુસાફરી વધુ સુગમ બને એ માટે નવનિર્મિત ભોલાવ ડેપોનું લોકાર્પણ કરી એસ.ટી.બસ સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું.
-ભરૂચ જિલ્લાના વિવિધ ક્ષેત્રના અભ્યાસુઓ માટે તૈયાર કરેલી 'વિકાસ વાટિકા' પુસ્તિકાનું વિમોચન મુખ્યમંત્રીશ્રી દ્વારા કરાયું.
માનનીય વડાપ્રધાન શ્રી Narendra Modi જી તથા મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલજી નો ભરૂચ વિકાસ ભેટ આપવા બદલ ખૂબ આભાર તથા અભિનંદન.
No comments:
Post a Comment