શું પ્રધાનમંત્રી મોદી વાઘાણી સામે ગુસ્સે ભરાયા? - myadivasi

Breaking

MyAdivasi

Post Top Ad

News and Beyond

Sunday, November 10, 2024

શું પ્રધાનમંત્રી મોદી વાઘાણી સામે ગુસ્સે ભરાયા?

 

PC: twitter.com

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તાજેતરમાં સૌરાષ્ટ્રની મુલાકાતે આવ્યા હતા ત્યારે 2 તસ્વીરોએ ભારે ચર્ચા જગાવી છે. એક તસ્વીરમાં PM ગંભીર દેખાય રહ્યા છે તો બીજી તસ્વીરમાં ખડખડાટ હાસ્ય કરતા જોવા મળી રહ્યા છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે સૌરાષ્ટ્રની મુલાકાતે આવ્યા હતા ત્યારે એરપોર્ટ ભાજપના પૂર્વ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી બે હાથ જોડીને PM મોદી સામે ઉભા હોય તેવી તસ્વીર વાયરલ થઇ છે. તો સામે પ્રધાનમંત્રી મોદીનો ચહેરો એકદમ ગંભીર છે. એવી ચર્ચા શરૂ થઇ છે કે PM મોદી અને વાઘાણી વચ્ચે કોઇ ગંભીર બાબતે ચર્ચા થઇ હશે અથવા કોઇક બાબતે PM નારાજ થયા હશે.

બીજી તસ્વીરમાં અમરેલીમાં સ્ટેજ પર PM મોદી પરષોત્તમ રૂપાલા અને હીરા સોલંકી સાથે ખડખડાટ હસતા નજરે પડે છે.

Source:

No comments:

Post a Comment

Post Top Ad

News and Beyond