ડેડીયાપાડા તાલુકા ના મોરજળી ગામ ખાતે બગલાખાડી નાં રસ્તા નું ધોવાણ | મનસુખ વસાવા બગડ્યા - myadivasi

Breaking

MyAdivasi

Post Top Ad

News and Beyond

Friday, June 28, 2024

ડેડીયાપાડા તાલુકા ના મોરજળી ગામ ખાતે બગલાખાડી નાં રસ્તા નું ધોવાણ | મનસુખ વસાવા બગડ્યા

 


ડેડીયાપાડા તાલુકા ના મોરજળી ગામ ખાતે બગલાખાડી નાં રસ્તા નું ધોવાણ થતાં પ્રજાને અવરજવર માં પડતી મુશ્કેલી,દિવસ દરમિયાન હજારો લોકોની અવિરત અવર-જવર રહેતી હોય છે જેઓને આ મહત્વના માર્ગની દુર્દશાના કારણે પારાવાર હાલાકી વેઠવી પડે છે.


રસ્તાના ધોવાણના કારણે અને નલ સે જલ યોજના અંતર્ગત નાખવામાં આવેલ પાણીની પાઇપલાઈન ટુટી ગયેલ હોવાથી ત્યાંથી નિકળવામાં રાહદારીઓ તેમજ વાહનચાલકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવાનો પડે છે.સંબંધિત વાસમો નાં અધિકારીઓ તથા જીલ્લા પંચાયતના અધિકારીઓ જલદી થી જલદી આ સમસ્યાનો નિકાલ કરી પ્રજને તથી હાલાકી દૂર કરે.
મનસુખભાઇ વસાવા
સાંસદ,ભરૂચ.


No comments:

Post a Comment

Post Top Ad

News and Beyond